વાક્પુષ્પ

એક ખાલી પાત્ર છે. એ પાત્રમાં પાણી ભરીએ તો એનું મૂલ્ય કદાચ પાંચ રૂપિયા થાય. હવે પાણી કાઢી શરબત ભરીએ તો એનું મૂલ્ય કદાચ દશ રૂપિયા થાય. શરબત કાઢી દૂધ ભરીએ તો મૂલ્ય વીસ રૂપિયા થાય. દૂધ કાઢી જ્યુસ ભરીએ તો તેનું મૂલ્ય ત્રીસ રૂપિયા થાય...

Read More