Tag: surya

ભારતીય સંસ્કૃતિ – ૧૯ (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

કોઈ પણ સભ્યતા, કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશના જે બે મુખ્ય કાર્યો હોય છે તે છે લોકોની...

Read More

વાક્પુષ્પ

આપણા ઋષિમુનિઓનો શાશ્વત સંદેશ એ સમસ્ત માનવ જાતિની આધ્યાત્મિક પૈતૃક સંપત્તિ છે. આ સંપત્તિને પ્રાપ્ત કરવી એ દરેકે-દરેક મનુષ્યનો અધિકાર છે, જન્મસિદ્ધ હક્ક છે. પરંતુ જ્યારે અધિકારની વાત આવે છે ત્યારે આપણે એકદમ તુચ્છ નશ્વર વસ્તુ પાછળ...

Read More

વાક્પુષ્પ

વસંત ખરેખર પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ નવા યુગની વસંત છે અને એ પણ એના જ પૂર્ણરૂપમાં પ્રગટ થઇ રહી છે. આપણે તેનો ભાગ છીએ, એ આપણને નવું જીવન આપે છે. એની સાથે આવે છે સંપૂર્ણ મુક્તિ અને પરિત્યાગની ભવ્ય અનુભૂતિ. જૂના બંધિયાર ચીલાઓ...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૬ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત

નોંધ: શ્રીમદ્-ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૬મો ભાગ છે; આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्याग:...

Read More

વાક્પુષ્પ

સાધનાપથનું સૌથી મોટું વિઘ્ન છે અહંકાર! “મેં” સાધના કરી, “મેં” જપ કર્યા, “મેં” અનુષ્ઠાન કર્યું, “મેં આ તપ કર્યું… પેલું તપ કર્યું”… અથવા “હું કરું છું” એવો...

Read More

દૈવી સંપત્તિઓ – ભાગ ૧૫ પ.પૂ. સ્વામીજીના પ્રવચનો પર આધારિત.

નોંધ: શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયેલી દૈવી સંપત્તિઓને પ.પૂ. સ્વામીજીએ વિસ્તારપૂર્વક સમજાવી છે. અહીં એ પ્રવચનોનો ૧૫મો ભાગ છે, આ પહેલાના પ્રવચનો યોગામૃતના આગલા અંકોમાં છપાયા છે. अहिंसा सत्यमक्रोधस्त्यागः...

Read More

વચનામૃત

इह चेदवेदीदथ सत्यमस्ति,। न चेदिहावेदीन्महती विनष्टिः॥ भूतेषु भूतेषु विचित्य धीराः,। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ કેનોપનિષદ્, 2/5 પદચ્છેદ : इह, चेत्, अवेदीत्, अथ, सत्यम्, अस्ति, न, चेत्, इह, अवेदीत्, महती, विनष्टिः, भूतेषु,...

Read More

વાક્પુષ્પ

હે પરમકૃપાળુ પરમાત્મા, આજે તેં મને ખૂબ સુખસામગ્રી આપી છે પણ કાલે તું એ બધું લઇ લે એમ પણ બને. આજે તેં ભરપૂર શક્તિ અને તંદુરસ્તી આપ્યા છે. પણ કાલે મારો દેહ દુર્બળ, બીમાર થઇ જાય એવું પણ બને. આજે તેં મીઠાં સંબંધો આપ્યા છે પણ કાલે...

Read More

વાક્પુષ્પ

‘નિત્ય નિત્ય ભજીએ તારું નામ…’ ભજનની આ કડીમાં ભક્ત કહે છે – નિત્ય એટલે કે દરરોજ ભગવાનનું નામ ભજીએ નામ લઇએ. ભજન કીર્તનમાં મનને પરોવીએ પરંતુ આ જીવને રોજ ખાવું, પીવું, હરવું – ફરવું, ગપ-સપ કરવી, આરામ...

Read More

ગુરુકુળ શિક્ષા

આપણા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જ્ઞાનને ઉદ્ઘાટિત કરનાર આપણા ઋષિમુનિઓને પ્રણામ. આ જ્ઞાનને આત્મસાત્ કરી સરળ ભાષામાં જન-માનસ સુધી લાવનાર વિશ્વવંદનીય ગુરુજનોના ચરણ-કમળમાં પ્રણામ. પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ગુરુદેવના ચરણ-કમળમાં...

Read More

વિશ્વ યોગ દિવસ

21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ પર સૌને અભિનંદન ! સૌનાં શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે તેવી પ્રાર્થના. યોગનો અર્થ આપણે માત્ર યોગનાં આસનો કે પ્રાણાયામના અભ્યાસથી જ સીમિત ન કરવો જોઇએ. યોગનો અર્થ ‘સમત્વ’ પણ છે....

Read More
Loading

Calendar

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031