દૈવી સંપત્તિ – અહિંસા (૨) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના….પ્રવચન પર આધારિત.
શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના બીજા શ્લોક પરના પ્રવચન પર આધારિત. (નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે ) अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् | दया...
Read More