Category: vakpushp

શાંતિપાઠ, દાન અને સેવાની સમજ, સારાં કર્મોનું વળતર – ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત, વિશ્વ શાંતિ (February 2020 Special)

શાંતિપાઠ        સ્વાધ્યાય એટલે અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન,‘સ્વ’-નું અધ્યયન, ઉપનિષદોનું અધ્યયન – આ...

Read More

ગીતા જયંતિ – ગુરુ તત્ત્વ અને જ્ઞાનોદય | Shree Asanganand Saraswati

ગીતા જયંતિ – ગુરુ તત્ત્વ અને જ્ઞાનોદય આજે ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી ઉદ્ભવેલી શ્રીમદ્ભગવદ્ગીતાનો...

Read More

વાક્પુષ્પ

હે પરમ પ્રભુ! અમારા વિચારોને એટલા ઉદાર કરો કે, બીજા માણસનું દૃષ્ટિબિંદુ અમે સમજી શકીએ. અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે, બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ. અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે, બીજાઓ ક્યાં ઘવાય છે તે અમે જોઇ શકીએ....

Read More

વાક્પુષ્પ

સુંદર બગીચો હોય, એમાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય, આ બધા જ ફૂલોમાં એવી ક્ષમતા છે કે એ વ્યક્તિને પોતાની સુગંધથી, સૌંદર્યથી પ્રભાવિત કરી દે. આવનાર વ્યક્તિ ભલે પહેલીવાર આવી હોય, તે કઇ જ્ઞાતિની છે, પૈસાવાળી છે, ગરીબ છે, ભણેલી છે, અભણ...

Read More

વાક્પુષ્પ

આજકાલ બાળક નાનું હોય ત્યારથી તેને વિવિધ પ્રકારની કળાઓ શીખવા જુદા-જુદા વર્ગોમાં મોકલવામાં આવે છે પરંતુ ક્યાંય ‘દરેકí પરિસ્થિતિમાં શાંત કેવી રીતે રહેવÖÅ’ આ અંગેનો વર્ગ જોવા મળતો નથી. આથી મનુષ્ય જીવનની નિશાળમાં પડતાં, આખડતાં, ભાંગી...

Read More

વાક્પુષ્પ

આપણા ઋષિમુનિઓનો શાશ્વત સંદેશ એ સમસ્ત માનવ જાતિની આધ્યાત્મિક પૈતૃક સંપત્તિ છે. આ સંપત્તિને પ્રાપ્ત કરવી એ દરેકે-દરેક મનુષ્યનો અધિકાર છે, જન્મસિદ્ધ હક્ક છે. પરંતુ જ્યારે અધિકારની વાત આવે છે ત્યારે આપણે એકદમ તુચ્છ નશ્વર વસ્તુ પાછળ...

Read More

વાક્પુષ્પ

વસંત ખરેખર પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ નવા યુગની વસંત છે અને એ પણ એના જ પૂર્ણરૂપમાં પ્રગટ થઇ રહી છે. આપણે તેનો ભાગ છીએ, એ આપણને નવું જીવન આપે છે. એની સાથે આવે છે સંપૂર્ણ મુક્તિ અને પરિત્યાગની ભવ્ય અનુભૂતિ. જૂના બંધિયાર ચીલાઓ...

Read More

વાક્પુષ્પ

સાધનાપથનું સૌથી મોટું વિઘ્ન છે અહંકાર! “મેં” સાધના કરી, “મેં” જપ કર્યા, “મેં” અનુષ્ઠાન કર્યું, “મેં આ તપ કર્યું… પેલું તપ કર્યું”… અથવા “હું કરું છું” એવો...

Read More
Loading

Calendar

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031