इह चेदवेदीदथ सत्यमस्ति,।
न चेदिहावेदीन्महती विनष्टिः॥
भूतेषु भूतेषु विचित्य धीराः,।
प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥

કેનોપનિષદ્, 2/5

પદચ્છેદ : इह, चेत्, अवेदीत्, अथ, सत्यम्, अस्ति, न, चेत्, इह, अवेदीत्, महती, विनष्टिः, भूतेषु, भूतेषु, विचित्य, धीराः, प्रेत्य, अस्मात्, लोकात्, अमृताः, भवन्ति ॥

અન્વય : चेत्, रह, अवेदीत्, अथ, सत्यम्, अस्ति, चेत्, इह, न, अवेदीत्, महती, विनष्टिः, धीराः, भूतेषु, भूतेषु, विचित्य, अस्मात्, लोकात्, प्रेत्य, अमृताः, भवन्ति॥

અર્થ   : જો આ જ મનુષ્ય શરીરમાં બ્રહ્મને જાણી લઇએ તો બહુ સારું (કહેવાય) પરંતુ આ શરીરમાં બ્રહ્મને ન જાણી શકીએ તો બહુ મોટું નુકશાન છે. આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાન પુરુષો પ્રાણીમાત્રમાં પરબ્રહ્મ પરમાત્માના જ દર્શન કરી, આ લોકથી પ્રયાણ કરીને (મૃત્યુ પામીને) અમર થઇ જાય છે.