ભારતીય સંસ્કૃતિ (૯) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

ભારતીય સંસ્કૃતિને જો એના સાચા અર્થમાં સમજવી હોય તો એ માટે વિશેષ બુદ્ધિ અને દ્રષ્ટિ પણ જોઈએ, એવી સમજ, એવી બુદ્ધિ, એવા વિચારો અને એવું જ્ઞાન પણ હોવું જોઈએ કે જે માત્ર ઇન્દ્રિયો ઉપર જ આધારિત કે સીમિત ના હોય – કે જે બાહ્ય...

Read More