Author: Gyaan Vihar Ashram

વાકપુષ્પ

વ્યવહારિક દૃષ્ટિએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનમાં સફળ થવાના અનેક માર્ગ છે. મહાપુરુષો તથા ગુરુજનોએ તેને મુખ્ય ત્રણ માર્ગમાં વિભાજીત કર્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. જેવી રીતે એક ડ્રેસ બધાને એક સરખા માપનો થાય તે જરૂરી નથી...

Read More

વિશ્વ યોગ દિવસ

21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ પર સૌને અભિનંદન ! સૌનાં શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે તેવી પ્રાર્થના. યોગનો અર્થ આપણે માત્ર યોગનાં આસનો કે પ્રાણાયામના અભ્યાસથી જ સીમિત ન કરવો જોઇએ. યોગનો અર્થ ‘સમત્વ’ પણ છે....

Read More

ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી દ્વારા જાણેલા યોગના ફાયદાઓ

આજનું જીવન દુઃખ અને સંતોષોથી ભરપૂર છે. જો માણસ યોગના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોને પણ અમલમાં મૂકવા યત્ન કરે તો આવી વિક્ષુબ્ધ સ્થિતિમાં પણ સારી રીતે જીવન જીવી શકે. યોગ વડે પૂર્ણતા, શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. યોગના...

Read More

વાક્પુષ્પ

દુનિયાનું સૌથી ઊંચું શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ તેની ઊંચાઇ 8848 મીટર છે. તેને પ્રથમ વખત સર કરનાર વ્યક્તિનું નામ એડમંડ હિલેરી હતું. આ હિલેરીનું સન્માન કરવા માટે ન્યુઝીલેન્ડમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો. ત્યાં પોતાના...

Read More

ભારતીય સંસ્કૃતિ (૧૪) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આ સંસ્કૃતિએ,એની સભ્યતાએ આપણને જે પરમજ્ઞાન અને પરમ વૈભવ આપ્યા હતા એમાં બંને પ્રકારનો વૈભવ હતો – બાહ્ય અને આંતરિક. એ બંને પ્રકારના વૈભવનું મહત્ત્વ આ સંસ્કૃતિના જીવનમાં એકસરખું જ હતું. હજારો વર્ષોથી જીવંત આ સંસ્કૃતિમાં ઘણી વિશેષતાઓ...

Read More

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031