जन्तुनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं क्षतो विप्रता,
तस्माद् वैदिकधर्ममार्गपरता विद्वत्वमस्मात्परम् ।
आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितः,
मुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ 2 ॥
विवेक चूडामणि 2॥
પચ્છેદ : जन्तुनाम्, नरजन्म, दुर्लभम्, अतः, पुंस्त्वम्, ततः, विप्रता, तस्माद्, वैदिक धर्म मार्गपरतो, विद्वत्वम्, अस्मात्, परम्,
आत्मा – अनात्म – विवेचनम्, स्वनुभवः, ब्रह्मत्मना – संस्थितिः, मुक्तिः, नो, शतजन्मकोटि – सुकृतैः, पुण्यैः विना लभ्यते ॥
અર્થ : જીવોમાં મનુષ્યજન્મ દુર્લભ છે. તેમાં પૌરુષત્વ (દુર્લભ છે) તેનાથી બ્રાહ્મણપણું (દુર્લભ છે.) તેનાથી વૈદિક ધર્મના રસ્તે તત્પરતા
(દુર્લભ છે.) આનાથી શ્રેષ્ઠ વિદ્વત્તા (દુર્લભ છે.) (તેનાથી) આત્મા – સનાત્માનો વિવેક (દુર્લભ છે.) (તેનાથી) અપરોક્ષાનુભૂતિ
(દુર્લભ છે) તેનાથી બ્રાહ્મીસ્થિતિ (દુર્લભ છે.) (તેનાથી પણ) મુક્તિ કે મોક્ષ (દુર્લભ છે.) (તેનાથી પણ) મુક્તિ કે મોક્ષ દુર્લભ છે. જે
સો કરોડ જન્મોનાં સત્કર્મોનાં પુણ્યો વિના પ્રાપ્ત થતી નથી