વાક્પુષ્પ

નિયમિતતા અને સમયપાલન એ સફળ વ્યક્તિનો સ્વભાવ હોય છે. શિસ્ત પાલન વિના સફળતા મળતી નથી. મન જ્યારે શિસ્ત, નિયમિતતા અને સમયપાલન જેવા શબ્દો સાંભળે છે ત્યારે તેને ઘણો ભય લાગે છે. જે માણસ અનિયમિત છે, પોતાના કાર્યો ગમે ત્યારે કરે છે તેને...

Read More