ભારતીય સંસ્કૃતિ (૧૫) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણે ભારતીય સંસ્કૃતિની પુરાતન શિક્ષણ વ્યવસ્થા ઉપર વિચાર કરી રહ્યા છીએ. એ વ્યવસ્થાનું શિક્ષણ એ સમયની દુનિયા આખીમાં શ્રેષ્ઠતમ હતું, દરેક ક્ષેત્રનું આપણું જ્ઞાન ટોચ પર હતું, તે ત્યાં સુધી કે જીવનનું કોઈ ક્ષેત્ર એવું ન હતું જેમાં...

Read More