ભારતીય સંસ્કૃતિ (૧૨) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

આપણે ભારતીય સંસ્કૃતિ અને એની આખી જીવન વ્યવસ્થા વિશે વિચાર કરી રહ્યા છીએ. એમાંની એક-બે મુખ્ય વાતો જે ધ્યાનમાં રાખવાની છે તે, એક તો આ સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પુરાતન અને અદ્વિતીય સંસ્કૃતિ છે જે લાખો વર્ષોથી આજ સુધી જીવંત રહી છે;...

Read More