વાક્પુષ્પ
નવા વર્ષનું આગમન ઘણાં ડાન્સ, પાર્ટી, નવાં કપડાં વગેરેથી કરતાં હોય છે. અમુક લોકો માટે આ બધું તો જાણે દર વર્ષનો એક ક્રમ થઇ ગયો હોય છે. પરંતુ બહારથી આવા રંગરોગાન કરવાથી મન શું નવું થઇ જાય છે ? ના, મન તો એવું ને એવું જૂનું જ રહેતુ...
Read More