न तत्र सूर्यो भाति न चन्द्रतारकं,।
नेमा विद्युतो भान्ति कुलोऽयमग्निः॥
तमेव भान्तमनुभाति सर्व,।
तस्य भासा सर्वमिदं विभाति॥
कठोपनिषद् – 2/2/25

પદચ્છેદ   :      न      –      નથી

तत्र    –      ત્યાં

सूर्यः  –      સૂર્ય

भाति –      પ્રકાશે છે,

न      –      નથી

चन्द्रतारकं –      ચંદ્ર અને તારાઓ

न, इमा      –      નથી, આ

विद्युत       –      વિજળીઓ

भान्ति      –      પ્રકાશિત કરે છે

कुत  –      ક્યાંથી

अथम्        –      આ

अग्नि        –      અગ્નિ

तम्, एव    –      જ

भान्तम्      –      ભાસે છે,

अनुभाति   –      તેના પ્રકાશયી પ્રકાશિત થાય છે.

ષર્વભ્રહ્ય   –      સર્વ

ણષ્મ્ર –      તેના

બ્રાષા       –      પ્રકાશથી

सर्वम्        –      સર્વ

इदम्  –      આ

विभाति     –      પ્રકાશિત થાય છે.

અર્થ –      ત્યાં (તે આત્મલોકમાં સૂર્ય પ્રકાશિત થતો નથી, અર્થાત્ સૂર્ય તેને પ્રકાશિત કરતો નથી. ચંદ્ર, તારાઓ તેમજ વિજળી પણ તેને પ્રકાશિત કરી શકતા નથી, તો પછી આ અગ્નિની તો વાત જ શી? તે (આત્મતત્ત્વ) પ્રકાશમાન છે તેથી જ સર્વ કાંઇ પ્રકાશિત થાય છે. તેના પ્રકાશથી જ આ સર્વ કાંઇ ભાસે છે.