ભારતીય સંસ્કૃતિ (૧૦) (પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના પ્રવચનો પર આધારિત)

વૈદિક સંસ્કૃતિ એટલે વેદો પર આધારિત સંસ્કૃતિ, એ સંસ્કૃતિ કે જેનો આધાર વેદો છે. સમસ્ત વિશ્વના સૌથી મુખ્ય એકમ, માણસના વૈયક્તિક જીવન માટેના નીતિ-નિયમો, એની આચાર સંહિતા, એના વિકાસ માટેના વિવિધ ઉપાયો, અને એને આધારે ઉભા થયેલા આખા સમાજ...

Read More