વાક્પુષ્પ

હે પરમાત્મા, અમારા વિચારો, લાગણીઓ, કાર્યોનો દોર તમે તમારા હાથમાં લઇ લો અને સંપૂર્ણ પણે અમને દોરો. અમારા સઘળાં કાર્યો અમારી બુદ્ધિ, અમારી ઇચ્છા અમારા અહંકાર વડે નહિ પણ તમારી ઇચ્છા વડે પ્રેરિત થાઓ. કોઇ પણ કાર્યની  સફળતા કે...

Read More