વાક્પુષ્પ
કોઇ પણ ફળ, ફૂલ, વસ્તુ, વ્યક્તિ દરેકનું એક આગવું સૌંદર્ય એની આગવી ઓળખ હોય છે. ધારો કે એક ફૂલ છે તો તેનો રંગ, સુગંધ, સ્પર્શ તેની ઉપયોગીતા અને તેના ગુણધર્મો આ બધુ મળીને ફૂલનું અસ્તિત્વ હોય છે. ફૂલના દેખાતા જુદા જુદા ગુણો એક બીજાના...
Read More