Author: Gyaan Vihar Ashram

ગુરુકુળ શિક્ષા

આપણા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જ્ઞાનને ઉદ્ઘાટિત કરનાર આપણા ઋષિમુનિઓને પ્રણામ. આ જ્ઞાનને આત્મસાત્ કરી સરળ ભાષામાં જન-માનસ સુધી લાવનાર વિશ્વવંદનીય ગુરુજનોના ચરણ-કમળમાં પ્રણામ. પ્રાતઃ સ્મરણીય પ. પૂ. ગુરુદેવના ચરણ-કમળમાં...

Read More

દૈવી સંપત્તિ – અહિંસા (૧) પ.પૂ. સ્વામી શ્રી અસંગાનંદ સરસ્વતીજીના શ્રીમદ્ ભગવદ્ગીતાના અધ્યાય ૧૬ દૈવાસુરસમ્પદ્વિભાગયોગના … પર આધારિત.

(નોંધ: આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં વર્ણિત સંપત્તિઓ વિષેના પ્રવચનો આગળના અંકોમાં છપાયા છે ) अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् | दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||...

Read More

વાકપુષ્પ

વ્યવહારિક દૃષ્ટિએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનમાં સફળ થવાના અનેક માર્ગ છે. મહાપુરુષો તથા ગુરુજનોએ તેને મુખ્ય ત્રણ માર્ગમાં વિભાજીત કર્યા છે. કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. જેવી રીતે એક ડ્રેસ બધાને એક સરખા માપનો થાય તે જરૂરી નથી...

Read More

વિશ્વ યોગ દિવસ

21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ પર સૌને અભિનંદન ! સૌનાં શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે તેવી પ્રાર્થના. યોગનો અર્થ આપણે માત્ર યોગનાં આસનો કે પ્રાણાયામના અભ્યાસથી જ સીમિત ન કરવો જોઇએ. યોગનો અર્થ ‘સમત્વ’ પણ છે....

Read More

ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી દ્વારા જાણેલા યોગના ફાયદાઓ

આજનું જીવન દુઃખ અને સંતોષોથી ભરપૂર છે. જો માણસ યોગના કેટલાક પ્રાથમિક સિદ્ધાંતોને પણ અમલમાં મૂકવા યત્ન કરે તો આવી વિક્ષુબ્ધ સ્થિતિમાં પણ સારી રીતે જીવન જીવી શકે. યોગ વડે પૂર્ણતા, શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. યોગના...

Read More

Calendar

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031